દુનિયાની સૌથી લાંબી ક્રૂઝની અનોખી સફર

આલિશાન ક્રૂઝની સફર

વડાપ્રધાન મોદીના હસ્તે 13 જાન્યુઆરીના રોજ દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ સેવાનું ઉદ્ઘાટન

ક્યાં ક્યાં હશે સ્ટોપ

વારાણસીથી પ્રવાસની શરુઆત કરીની આ ક્રૂઝ બાંગ્લાદેશના માર્ગે આસામના દિબ્રુગઢ સુધી જશે.

Your Page!

કેટલા દિવસ હશે પ્રવાસ

51 દિવસની અંદર આ ક્રૂઝ ગંગા-ભાગીરથી-હુગલી-બ્રહ્મપુત્રા અને બાંગ્લાદેશમાંથી પસાર થાય છે.

આલિશાન ક્રૂઝની સફર

કુલ 50 દિવસની યાત્રામાં 3200 કિમીનો પ્રવાસ કરશે.

દુનિયામાં એક અલગ ઓળખ

આ ક્રૂઝથી ભારતની પર્યટન ક્ષેત્રે દુનિયામાં એક અલગ ઓળખ બનશે.

આલિશાન ક્રૂઝની સફર

પીએમ મોદીએ કહ્યું પશ્ચિમ બંગાળના લોકોએ આ તકનો લાભ લેવો જોઇએ.

આલિશાન ક્રૂઝની સફર

ક્રૂઝિંગ દરમિયાન આલિશાન ક્રૂઝ ગંગા વિલાસ 27 નદીઓમાંથી પસાર થશે.

આલિશાન ક્રૂઝની સફર

પોતનાના પ્રવાસમાં તે 50 જેટલા પર્યટન સ્થળ પર રોકાશે.

આલિશાન ક્રૂઝની સફર

આ ક્રૂઝમાં 18 સ્યુટ હશે. સાથે તેમાં સાંસ્કૃતિક વિવિધતા અને મોર્ડન એમિનિટિઝનો સમન્વય હશે.

આલિશાન ક્રૂઝની સફર

આ લક્ઝરી ક્રૂઝની સવારીનો આનંદ લેવા માટે તમારે 75 હજાર રુપિયા ખર્ચવા પડી શકે છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો