એમેઝોન સાથે પાર્ટ ટાઈમ નોકરી કરવાની તક

તમે દરરોજ માત્ર ચાર કલાક કામ કરીને તમારી માસિક આવક વધારી શકો છો

આ તક દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન આપી રહી છે. જેના દ્વારા તમે સરળતાથી એક મહિનામાં 60 હજાર રૂપિયા કમાઈ શકો છો

તમે એમેઝોનમાં ડિલીવરી બોય બનીને સારા રૂપિયા કમાઈ શકો છો. આ વિશેષ નોકરીમાં તમારા પર કોઈ પ્રતિબંધ નથી

તમે આમાં ફુલ ટાઈમ અને પાર્ટ ટાઈમ તમારા હિસાબથી નોકરી કરી શકો છો

ડિલીવરી બોયને કંપનીના વેરહાઉસથી પેકેજ લઈને ગ્રાહકો સુધી પહોંચાડવાનું હોય છે

ડિલીવરી કરવા માટે તમારી પાસે પોતાનું બાઈક કે સ્કૂટર હોવું જરૂરી છે. બાઈક કે સ્કૂટરનો વીમો, આરસી માન્ય હોવું આવશ્યક છે

એમેઝોનમાં ડિલીવરી બોયને 12થી 15 હજાર રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવે છે. પેટ્રોલનો ખર્ચ તમારો હોય છે

એક પ્રોડક્ટ કે પેકેટને ડિલીવર કરવા પર 10થી 15 રૂપિયા મળે છે

એવામાં જો કોઈ રોજ 100 પેકેટ ડિલીવર કરે છે, તો દર મહિને સરળતાથી 60000 રૂપિયા સુધી કમાઈ શકે છે

જો તમે ડિલીવરી બોયના કામ માટે અરજી કરવા માંગો છો, તો સીધા જ કંપનીની સાઈટ પર જઈને અરજી કરી શકે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો