ઘણી કંપનીઓના શેર રોકાણ માટે આકર્ષક જોવા મળી રહ્યા છે.
આ શેરોમાં વર્તમાન ભાવથી 57 ટકાનું તગડું વળતર મળી શકે છે.
Axis Bank- બ્રોકરેજ ફર્મ HDFC Securitiesએ 1,200 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસની સાથે આ બેંકિગ શેર ખરીદવાની સલાહ આપી છે.
UltraTech Cement- બ્રોકરેજ ફર્મ HDFC Securitiesએ 8,100 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસની સાથે આ બેંકિગ શેર ખરીદવાની સલાહ આપી છે.
Tanla Platforms- બ્રોકરેજ ફર્મ HDFC Securitiesએ આ શેર ખરીદવાની સલાહ આપી છે. પ્રતિ શેર 990 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરવામાં આવી છે.
Zensar Technologies- બ્રોકરેજ ફર્મ IDBI Capitalએ આ શેર ખરીદવાની સલાહ આપી છે. પ્રતિ શેર 990 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરવામાં આવી છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.