Mutual Fund:
 ક્યાં જોખમ અને ક્યાં નફો?

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં શેર પર રૂપિયા લગવવામાં આવે છે.

આમાં વધારે વળતર મળે છે. પરંતુ જોખમ પણ તેટલું જ વધારે હોય છે.

જો કે, આ ફંડ્સને અનુભવી ફંડ મેનેજરો દ્વારા મેનેજ કરવામાં આવે છે. જેથી જોખમ થોડું ઘટી જાય છે.

વધારે જોખમની સાથે વધારે વળતર મેળવવા તમે આમાં રોકાણ કરી શકો છો.

જ્યારે, ડેટ મ્યુચ્યુઅલ ફંડ તુલનાત્મક રીતે ઓછું જોખમી છે.

આ જ કારણ છે કે, આમાં વળતર પણ ઓછું હોય છે.

આમાં પહેલાથી જ નિર્ધારિત હોય છે કે તમને કેટલું વળતર મળશે.

ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા કોર્પોરેટ બોન્ડ, ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રોકાવામાં આવે છે.

ઓછું જોખમ અને સામાન્ય વળતર માટે અહીં રોકાણ કરી શકાય છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો