ગોલ્ડ ETF એટલે શું? કેવી રીતે થાય કમાણી
Gold ETF - એક સોનેરી પત્ર, જેને ખરીદીને તગડી કમાણી કરો
ETF દ્વારા શેરની જેમ સોનું ખરીદવાની સુવિધા મળે છે.
આમાં સોનાની ખરીદી યુનિટમાં થાય છે, નહીં કે તોલામાં.
ગોલ્ડ ETF વેચવાથી તેમને સામે સોનું નથી મળતું.
પરંતુ સોનાની બજાર કિંમત જેટલી રકમ વેચાણ પર મળે છે.
ETF સોનામાં રોકાણના સૌથી સસ્તા વિકલ્પોમાંથી એક છે.
ગોલ્ડ ETFમાં રોકાણ માટે ડીમેટ ખાતું હોવું જરૂરી છે.
ગોલ્ડ ETFને તમે ગમે ત્યારે ખરીદી અને વેચી શકો છો.
ગોલ્ડ ETFનું 1 યુનિટ 1 ગ્રામ સોના બરાબર છે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો