કેટલા પ્રકારની હોય છે SIP? જાણી લો
સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનના 5 પ્રકાર હોય છે.
1. Flexible SIP - આ એસઆઈપીમાં તમે તમારી આવશ્યકતા અનુસાર, તમારા હિસાબથી રકમ વધારી કે ઘટાડી શકો છો.
2. Regular SIP: આ એસઆઈપીમાં તમારે એક ફિક્સ રકમને દર મહિને ચૂકવવાની હોય છે. એટલે કે તમે 500 રૂપિયાની SIP કરો તો મહિને 400 કે 600 ન ચૂકવી શકો.
3. Trigger SIP: આ પ્રકારની એસઆઈપીમાં તમે શરૂઆતમાં મુદ્દત નક્કી કરી શકો છો. અને બજારમાં રેટ ઘટવા પર SIP રિડીમ કે સ્વિચ કરી શકો છો.
4. Step-up SIP: આ ફન્ડમાં તમે 1000 રૂપિયાની એસઆઈપીમાં કરી રહ્યા હોવ તો આગામી 12 મહિના માટે 500 રૂપિયા વધારી શકો છો.
5. Multi SIP: આ એસઆઈપીમાં તમે રોકાણને વિભાજિત કરી શકો છો.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો