ટીશ્યુ પેપરના બિઝનેસથી લાખોની કમાણી, સરકારી મદદ પણ મળશે.
જો તમે પણ નોકરીથી કંટાળી ગયા છો તો આ બિઝનેસ છે ઉત્તમ વિકલ્પ.
તમે જુદા જુદા પ્રકારના અને આકારના ટીશ્યુ પેપર બનાવી શકો છો.
જેમ કે, નેપકિન, ફેશિયલ ટીશ્યુ પેપર, કિચન નેપકિન્સ, વાઈપ્સ.
ઉપરાંત ટોઈલેટ પેપર, હેંડકરચીફ પેપર, હાઉસહોલ્ડ ટોવેલ્સ પણ બનાવી શકો છો.
બજારમાં ટીશ્યુ પેપર કંપનીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
જોકે માંગ પણ વધી રહી છે, તેથી બિઝનેસમાં નુકસાનીની શક્યતા ઓછી.
મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ અંતર્ગત સરકાર તરફથી અનેક છૂટછાટ મળી શકે છે.
ટિશ્યુ પેપર બનાવવાના વ્યવસાયમાં લગભગ 10 લાખનું રોકાણ કરવું પડશે.
જેના દ્વારા તમે વર્ષે 90 લાખથી વધુની કમાણી કરી શકો છો.
જેમાંથી તમામ ખર્ચ દૂર કર્યા પછી સરળતાથી 15 લાખથી વધુ નફો કમાઈ શકો.
તમે બે રુમ જેટલી જગ્યા માં આ બિઝનેસની શરુઆત કરી શકો છો.
ટીશ્યુ બનાવવા માટે હવે તો ઓટોમેટિક મશીનો બજારમાં ઉપલબ્ધ છે.
ટીશ્યુ પેપર બનાવવા જમ્બો પેપર રોલ, ગુંદર અને સેલોફેનની જરૂર પડશે.
રેસ્ટોરાં અને હોટલોમાં ટીશ્યુ પેપરનો વધુ ઉપયોગ થાય છે.
એટલા માટે તમે આવી જગ્યાઓને પહેલા ટાર્ગેટ કરી શકો છો.
જો તમે આ વ્યવસાય યોગ્ય રીસર્ચ કરી કરશો તો લાખો કમાણી કરી શકશો.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો