70 હજારને બનાવ્યા 300 કરોડ

બિગ બોય ટોય્ઝ નામ સાંભળીને જ પહેલા તો એવું થાય કે આ કોઈ રમકડાંને લગતી વાત છે.

હકીકતમાં આ લક્ઝરી કાર્સનો શો રુમ છે જેના દિવાના બોલિવુડ અને ક્રિકેટ જગતના સેલેબ્રિટિઝ પણ છે. 

ફક્ત રુ. 70000માં શરું થયેલો આ બિઝનેસ આજે કોરોડનો બની ચૂક્યો છે. 

માલિક જતિન આહુજાનાની આ સફળતાની કહાની તમને આશ્ચર્ય પમાડશે.

Click Here

2009માં આ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.

જતીને પિતા પાસેથી 70 હજાર ઉછીના લઈને શરૂઆત કરી હતી.

કંપનીના સ્થાપક અને સીઈઓ જતીન આહુજા છે.

કંપનીમાં લગભગ 150 લોકોની ટીમ કામ કરી રહી છે.

ક્રિકેટથી લઈને બોલિવૂડ સુધીની હસ્તીઓ તેમના ગ્રાહક છે.

કંપની સેકન્ડ હેન્ડ કારને લક્ઝરી કારમાં ફેરવે છે અને તેને ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો