હોમલોનના વ્યાજને ફ્રી કરી દેશે આ SIP

અમે તમને એક એવી ફાઈનાન્સિયલ ટ્રીક જણાવીશું જેના મારફત તમારી લોન વ્યાજ ફ્રી બની જશે. 

આ માટે તમારે એસઆઈપી મારફત રોકાણ કરવાનું રહેશે 

જે તેની પાકતી મુદ્દત પર તમને તમારી લોન માટે ભરેલા વ્યાજ જેટલું વળતર આપશે.

બેંક દ્વારા હાલ 8 ટકા વ્યાજ દરે લોન મળી રહી છે.

યુવાનો હોમ લોન પર ચૂકવવામાં આવતા વ્યાજની રકમને આગામી 20 વર્ષમાં કોઈ રોકાણમાંથી પરત મેળવા માંગતા હોય છે

કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવેલ SIP તમારી મદદ કરી શકે છે.

SIP એટલે તમે એક નિર્ધારિત સમય પછી નિયમિત કેટલાક સમય સુધી કોઈ જગ્યાએ રોકાણ કરો છો.

આ માટે સૌથી પોપ્યુલર ઓપ્શન મ્યુચ્યુઅલ ફંડ છે.

જેમાં તમારા રુપિયાને એક અનુભવી ફંડ મેનેજર મેનેજ કરે છે.

દરેક બેંકની પોલિસી અલગ હોય છે અને ચેક બાઉન્સની જેમ તેમાં દંડ થાય છે.

જેનાથી બચવા માટે તમે એડવાન્સમાં ફંડ હાઉસને SIP હોલ્ડ કરવા કહી શકો.

કેટલાક ફંડ હાઉસ રોકાણકારોને વધુમાં વધુ 3 મહિના SIP હોલ્ડ કરવા દે છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો