મ્યુચ્યુઅલ ફંડમાં આ એક ફોર્મ્યુલા બનાવશે કરોડપતિ

મ્યુચ્યુઅલ ફંડ SIP દ્વારા કરોડપતિ બનાવા માટેનો 15x15x15 નો નિયમ શું તમે જાણો છો?

હાલના વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોની સંખ્યા ઝડપથી વધી છે.

તેનું કારણ છે કે નાની બચત યોજનાઓ સહિત એફડીમાં વ્યાજ ઓછું છે

જ્યારે મ્યુચ્યુઅલ ફંડ બજારના જોખમને પ્રમાણમાં ઓછું કરવા સાથે વધુ રિટર્ન આપે છે.

તેવામાં જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો.

તો તમારે 15x15x15નો નિયમ જરુર જાણવો જોઈએ.

આ ફોર્મ્યુલા ઓછા સમયમાં તમને કરોડપતિ બનવામાં મદદ કરે છે.

15x15x15નો નિયમ ત્રણ ફેક્ટરની આસપાસ ફરે છે.

રોકાણનું મૂલ્ય, રોકાણનો સમયગાળો અને અપેક્ષિત વળતર.

તેમજ આ નિયમને અમલમાં મૂકવા માટે SIP એક બેસ્ટ મેકેનિઝમ માનવામાં આવે છે.

જો તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને 15 હજારનું રોકાણ કરો છો.

તેના પર વાર્ષિક 15 ટકાના દરે રિટર્ન મળે છે તો આગામી 15 વર્ષમાં 1 કરોડ રુપિયા જમા થશે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો