ફ્લિપકાર્ટ-એમેઝોન કરતાં સસ્તી સરકારી વેબસાઈટ

ભારતમાં દિવસે દિવેસ ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધી રહ્યો છે.

ઓનલાઈનની વાત આવે એટલે લોકોના મોઢે એમેઝોન - ફ્લિપકાર્ટનું નામ આવે છે.

જોકે એક સરકારી વેબસાઈટ પણ છે જ્યાં એમેઝોન ફ્લિપકાર્ટ કરતાં સસ્તામાં ખરીદી શકો છો.

અહીં તમને તમામ પ્રોડક્ટ જથ્થાબંધ ભાવે મળે છે. તો હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો.

આ સરકારી વેબસાઈટનું નામ ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GEM) છે. 

અહીં ઓછી કિંમતે ગુણવત્તાયુક્ત સામાન મળે છે, જોકે ઘણાં લોકો આ અંગે જાણતા નથી.

2021-22ના આર્થિક સર્વેમાં મુજબ અન્ય પોર્ટલ કરતાં અહીં ઘણી પ્રોડક્ટ સસ્તી છે.

10 પ્રોડક્ટ એવી છે, જેની કિંમતોમાં 9.5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

આ વેબસાઈટ પરથી ખરીદીને તમે પણ તમારા ખિસ્સાનો બોજ હળવો કરી શકો છો. 

મે અહીં આપેલી વેબસાઈટ લિંક https://gem.gov.in પર જઈને ખરીદી કરી શકો છો.

આ ઉપરાંત સરકારી વેબસાઈટ હોવાથી એક ભરોસો પણ જળવાઈ રહે છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો