જો તમે શેરબજારમાં રોકાણ કરો છો કે એવો કોઈ શોધી રહ્યા છો જેમાં તગડું રિટર્ન મળે.

આજે એવા જ એક શેર વિશે જણાવી રહ્યા છીએ જેમાં છપ્પરફાડ રિટર્ન મળ્યું છે.

આ શેરે એક જ વર્ષમાં રોકાણકારોને 100 ટકા જેટલું તગડું રિટર્ન આપ્યું છે.

એટલું જ નહીં આ મલ્ટિબેગરે સારા પરિણામ સાથે હાલમાં ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે.

આપણે જેની વાત કરી રહ્યા છે તે એટલે કેવલ કિરણ ક્લોથિંગ લિમિટેડ (KKCL) કંપનીનો શેર.

આ કંપની ભારતમાં બ્રાન્ડેડ કપડાની સૌથી મોટી ઉત્પાદક છે.

તે કેવલ કિરણ કિલર, ઈજીસ, લોમેનપીજી3 અને ઇન્ટિગ્રિટી સહિતની બ્રાન્ડ ધરાવે છે.

આ શેર છેલ્લા એક વર્ષમાં છેલ્લા એક વર્ષમાં આ શેરે 105.76 ટકા વળતર આપ્યું છે.

જ્યારે છેલ્લા છ મહિનામાં 134.74 ટકા અને છેલ્લા એક મહિનામાં 22.84 ટકા વળતર આપ્યું છે.

હાલમાં જ કંપનીએ શેરધારકોને શેર દીઠ રૂ. 3 ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

તાજેતરના ક્વાર્ટરમાં કંપનીનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે. 

વાર્ષિક ધોરણે 44.82 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 39.13 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો