આ શેર રોકાણકારો માટે બન્યો વરદાનરૂપ

શેરબજારમાં આઈટી કંપનીઓના શેરોનું પ્રદર્શન હાલમાં થોડું સુસ્ત દેખાઈ રહ્યુ છે.

જો કે દબાવની વચ્ચે ઘણી કંપનીઓ એવી છે જેણે તેના રોકાણકારોને શાનદાર વળતર આપ્યુ છે. 

આ યાદીમાં સીકે બિરલા ગ્રુપની કંપની બિરલાસોફ્ટનો પણ સમાવેશ થાય છે.

આ કંપનીના શેરે લાંબાગાળામાં તેના રોકાણકારોને મલ્ટીબેગર વળતર આપ્યુ છે. 

તેણે માત્ર 12 હજાર રૂપિયા લગાવનારા રોકાણકારોને પણ કરોડપતિ બનાવી દીધા છે.

NSE પર બુઘવારે 21 ડિસેમ્બરે બિરલાસોફ્ટના શેર સામાન્ય તેજીની સાથે 299.75 રૂપિયાના ભાવ પર બંધ થયા. 

આ વર્ષે કંપનીના શેરોની કિંમતમાં 47 ટકાથી પણ વધારો ઘટાડો થયો છે.

જો કે હવે તેના શેરોમાં રિકવરી દેખાઈ રહી છે અને શેક ફરીથી સુધરી રહ્યા છે.

જાન્યુ 2022ના રોજ તેના શેરે 585.85 રૂપિયાના રેકોર્ડ સ્તરને સ્પર્શ કર્યુ હતું. 

જો કે ઘટાડા પછી તેની કિંમત  56 ટકા ઘટીને 262.30 રૂપિયા રહી ગઈ.

હાલમાં તે રેકોર્ડ હાઈ સ્તરથી 49 ટકા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો