આ શેરમાં માત્ર 80 હજાર રોકીને કરોડપતિ બન્યા રોકાણકારો
આ શેર એટલે ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકનો સ્ટોક જેણે શાનદાર પ્રદર્શન કર્યું.
બેંકના શેરે લાંબાગાળે મલ્ટીબેગર વળતર આપી માલામાલ બનાવ્યા છે.
બેંકના શેર 25 ઓક્ટોબર 2002ના રોજ 7.21 રૂપિયાના ભાવ પર હતા.
જે આજે વધીને 905.40 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા છે.
એટલે, 2002માં કરેલું 80 હજારનું રોકાણ આજે સવા કરોડ થઈ ગયું હોત.
આ બેંકના શેર 24 ઓક્ટોબરે રેકોર્ડ ઉંચાઈ પર પહોંચ્યા હતા.
માર્કેટ એક્સપર્ટ મુજબ, હજુ પણ આ શેરમાં વધારો યથાવત રહી શકે.
વર્તમાન ભાવ પર રોકાણ કરીને 27 ટકાથી પણ વધારે નફો કમાઈ શકાય છે.
ટૂંકા ગાળામાં એક્સિસ બેંકના શેરોએ શાનદાર વળતર આપ્યુ છે.
આ મહિનામાં હજુ સુધી રોકાણકારોની મૂડીને 23 ટકા સુધી વધારી છે.
બીજા ક્વાર્ટરમાં બેંકનો ચોખ્ખો નફો અંદાજ કરતાં ઘણો વધારે રહ્યો છે.
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ બેંકનું ઓવરરેટિંગ જાળવી રાખ્યુ છે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો