શેરબજારમાં ગત સપ્તાહ ઘણી કંપનીઓ એક્સ-બોનસના રૂપમાં ટ્રેડ કરી રહી છે.

આ સપ્તાહમાં પણ રોકાણકારોની પાસે બોનસ શેર આપતી કંપની પર દાવ લગાવવાની તક છે. 

શેર માર્કેટમાં આ સપ્તાહમાં બોમ્બો મેટ્રિક્સ એક્સ બોનસના રૂપમાં ટ્રેડ કરશે.

કંપનીએ 9 નવેમ્બરને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.

બોમ્બે મેટ્રિક્સે બોર્ડ 3:1ના ગુણાત્તરમાં બોનસ શેર આપવાની મંજૂરી આપી છે. 

 રેકોર્ડ ડેટ સુધી જે રોકાણકારોની પાસે કંપનીના શેર હશે, તેમને 3 બોનસ શેર મળશે. 

કંપની T+1 સેટલમેન્ટ કેટેગરીમાં આવે છે. એટલા માટે કંપનીની એક્સ-બોનસ ડોટ પણ 9 નવેમ્બર 2023 છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.