આ યોજના પર મળે છે રૂ.2  લાખ સુધી ટેક્સ છૂટ

બસ હવે થોડા જ દિવસોમાં નવુ વર્ષ શરૂ થવાનું છે.  આ સમયે તમે તમારા રોકાણ અને બચતને રિન્યૂ કરીને આગળની તૈયારી કરી શકો છો.

સાથે જ નવા વર્ષની સાથે ઈનકમ ટેક્સની પણ ચિંતાઓ આવશે.

આજે અમે એવી 4 ટેક્સ સેવિંગ યોજનાઓ વિશે જણાવીશું.

આમાં આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ તમે 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મેળવી શકો છો. 

પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ

આમાં તમે 80સી હેઠળ 1.5 લાખ રૂપિયાના રોકાણ પર દર વર્ષે ટેક્સ છૂટ માટે દાવો કરી શકો છો. 

ટેક્સ સેવિંગ મ્યચ્યુઅલ ફંડ

આ યોજના હેઠળ તમે 2 લાખ રૂપિયા સુઘી ટેક્સ છૂટ માટે દાવો કરી શકો છો.

નેશનલ પેન્શન સ્કીમ

આ યોજનાઓ માટે આપવામાં આવેલું પ્રીમિયમ ટેક્સ છૂટ માટે માન્ય હોય છે.

ઈન્શ્યોરન્સ પ્લાન

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.