Tax Free સ્કીમ જેમાં મળશે 14 ટકા રિટર્ન 

હાલ ટેક્સ બચાવવાની સીઝન ચાલી રહી છે.

રિટર્ન અને સેવિંગના હિસાબથી ELSSએક શાનદાર વિકલ્પ છે.

તેમાં સરેરાશ 12-14 ટકા વળતર મળે છે.

આ યોજનામાં લોક-ઈન પીરિયડ 3 વર્ષનો હોય છે.

આ યોજનામાં તમે 1.5 લાખ સુધીની રકમ પર ટેક્સ છૂટ મેળવી શકો છો.

અન્ય ટેક્સ સેવિંગ યોજનાના પ્રમાણમાં વળતર પણ સારું મળે છે.

ELSSમાં તમે 500 રૂપિયાથી પણ રોકાણની શરૂઆત કરી શકો છો.

જો તમે ઓફિસમાં તમારા સહકર્મચારીથી પરેશાન છો તો રોજ 2 તાજા લાલ ગુલાબ વર્ક ડેસ્ક પર રાખો. આ તમારી આસપાસ સકારાત્મક વાતાવરણ બનાવશે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી