ટાટા CNG કાર ખરીદવાથી મળશે આ લાભ
ટાટા CNG કાર પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે.
ઓછી કિંમતમાં વધુ માઈલેજ પણ મળશે.
ટાટા બ્રાન્ડ આ મહિને Tata Altroz , Tiagoના CNG વેરિઅન્ટ્સ પર પણ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.
Tata Motors આ મહિને પસંદગીની કાર અને SUV પર ડિસ્કાઉન્ટ અને લાભો ઓફર કરી રહી છે.
ટાટાની પ્રખ્યાત કાર સફારીના કાઝીરંગા અને જેટ એડિશન પર કુલ 65,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
હેરિયરને પણ કાઝીરંગા અને જેટ એડિશન પર કુલ રૂ. 65,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
ટિગોર CNGના તમામ વેરિયન્ટ્સ પર કુલ રૂ. 45,000નું ડિસ્કાઉન્ટ ઓફર છે.
Tiago CNG કુલ રૂ. 45,000ના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે,
પેટ્રોલ-સંચાલિત ટિગોરના તમામ વેરિયન્ટ્સ પર ગ્રાહકો કુલ રૂ. 38,000નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
ટાટા Tiagoના તમામ વેરિયન્ટ્સ પર કુલ રૂ. 33,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે.
ટાટા અલ્ટ્રોઝના તમામ પ્રકારો પર કુલ રૂ. 23,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો