1 લાખના થઇ ગયા 85 લાખ!

માર્કેટમાં એવા ઘણા રોકાણકારો છે જે લાખો રૂપિયાનું રોકાણ કરીને કરોડપતિ બની ગયા છે

જો તમે પણ આવા શેરમાં પૈસા રોક્યા હોત તો આજે તમે પણ કરોડોમાં રમતા હોત

Sunedison Infrastructure Ltd કે જેના શેર્સએ રોકાણકારોને ટૂંક જ સમયમાં કરોડપતિ બનાવી દીધા

આ બિઝનેસ ફર્મ ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. જેનું માર્કેટ વેલ્યુએશન 223.87 કરોડ રૂપિયા છે

આ ભારતના સૌર ક્ષેત્રની કંપની છે, જે 20 વર્ષથી સૌર ઉર્જા સિસ્ટમની ડિઝાઇન, ઇન્સ્ટોલેશન અને ઉત્પાદન સેવાનું કામ પણ કરી રહી છે

સનેડિસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો સ્ટોક 23 સપ્ટેમ્બર 2022ના રોજ અપર સર્કિટ સાથે રૂ. 498.60 પર બંધ થયો હતો

એક વર્ષ પહેલાની વાત કરીએ તો આ સ્ટોક રૂ. 52.45ના સ્તરે હતો. 20 માર્ચ 2019 સુધીમાં, આ સ્ટોક રૂ. 5.82 ના સ્તરે હતો

તેના શેરે રોકાણકારોને અત્યાર સુધીમાં 8,467.01 ટકાનું બમ્પર વળતર આપ્યું છે

એક વર્ષ પહેલા આ સ્ટોકમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તમારા ખાતામાં ઓછામાં ઓછા 85.67 લાખ રૂપિયા હોત

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો