40 ટકા કમાણી કરાવશે આ શેર
STOCKS TO
BUY
દરેક વ્યક્તિ શેરબજારમાં રૂપિયા રોકીને દમદાર કમાણી કરવા માંગે છે.
આજે અમે તમને એવા 5 શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાંથી લગભગ 40 ટકાની કમાણી થઈ શકે છે.
સ્થાનિક બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે હાલમાં જ કેટલાક આવા શેર અંગે પોતાનો રિપોર્ટ બહાર પાડ્યો છે.
1. જુબિલેન્ટ ફૂડવર્ક્સ - ICICI સિક્યોરિટીઝે જુબિલેન્ટ ફૂડવર્ક્સના શેરને બાય રેટિંગ આપી છે અને તેના માટે 720.00 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે.
2. ગેલ ઈન્ડિયા લિમિટેડ - ICICI સિક્યોરિટીઝે ગેસ ઈન્ડિયા લિમિટેડના શેરને બાય રેટિંગ આપી છે. અને તેના માટે 127 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે.
3. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ - ICICI સિક્યોરિટીઝે ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના શેરને બાય રેટિંગ આપી છે. અને તેના માટે 540 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે.
4. જિંદલ સ્ટેનલેસ લિમિટેડ - ICICI સિક્યોરિટીઝે જિંદલ સ્ટેનલેસ લિમિટેડના શેરને બાય રેટિંગ આપી છે. અને તેના માટે 270 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે.
5. એસ્ટ્રલ લિમિટેડ - ICICI સિક્યોરિટીઝે જિંદલ સ્ટેનલેસ લિમિટેડના શેરને બાય રેટિંગ આપી છે. અને તેના માટે 270 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરી છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.