+
+
+

તિજોરી ભરી શકે છે આ શેર્સ

આ શેર્સમાં 15 દિવસમાં બંપર વળતરઃ એક્સપર્ટ

શેરબજાર અનિશ્ચિચતતાઓથી ભરેલું છે. ક્યારેક નફો તો ક્યારેક નુકસાન.

જોકે ટેક્નિકલ રીડિંગ કરતાં નિષ્ણાતોની સલાહ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

બ્રોકરેજ ફર્મ એક્સિસ દ્વારા શેર સૂચવવામાં આવ્યા છે જેમાં તગડું રિટર્ન મળી શકે.

એક્સિસ ડાયરેક્ટના જણાવ્યા મુજબ આ શેર્સમાં 5થી 15 દિવસમાં મોટી કમાણી થઈ શકે.

ગો ફેશન ઈન્ડિયાની વર્તમાન કિંમત 1,392.15 છે. જેને 1472.00 ના ટાર્ગેટ સાથે ખરીદવા સલાહ આપી.

Go Fashion: 

આ શેરને 450.00થી 454.00 રૂપિયાની રેન્જમાં ખરીદવા સાથે રુ.496.00નો ટાર્ગેટ આપ્યો છે.

PNB Housing:

શેરની વર્તમાન કિંમત 225.85 રૂપિયા છે. તેમાં 238 રુપિયાના ટાર્ગેટ સાથે ખરીદવા જણાવ્યું છે. 

Tata Power:

આ શેર 518.00થી 525.00 રૂપિયાની રેન્જમાં ખરીદવા સાથે રુ.552નો ટાર્ગેટ અપાયો છે.

Sun TV Network: 

જો તમારી પાસે શેરબજાર વિશે આવશ્યક સમજણ નથી તો રોકાણ કરવું જોખમી બની શકે.

ત્યારે જાણકારો અને માર્કેટ એક્સપર્ટના અનુમાન મુજબ દાવ રમવાથી ફાયદો મળી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો