Heading 1

Business Idea: 30 હજારમાં 60 હજારની કમાણી

આજકાલ અનેક લોકો પોતાનો બિઝનેસ કરવા માગે છે. જોકે મોટાભાગે આ સપનું પૂરું કરી શકતા નથી. તેની પાછળનું કારણ છે આ માટે કરવું પડતું રોકાણ.

પરંતુ આજે અમે તમને એવા જ બિઝનેસ અંગે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ઓછા રોકાણમાં તગડી કમાણી થઈ શકે છે.

આ બિઝનેસમાં 30 હજારનું રોકાણ કરીને દર મહિને 50 હજારથી લઈને 60 હજારની કમાણી કરી શકો છો.

તમે 30 હજાર રૂપિયાનું રોકાણ કરીને રમકડાનો બિઝનેસ શરૂ કરી શકો છો. સરકારની સ્વદેશી નીતિના કારણે આ ક્ષેત્રે ખૂબ જ તકો ઉપલબ્ધ થઈ છે.

રમકડાનો બિઝનેસ

આ એક એવો બિઝનેસ છે, જેનાથી આખા વર્ષમાં નફો કમાઈ શકો છો. જેમાં વધુ મૂડીનું રોકાણ કરવાની જરૂર નથી. 

તમે ભંગારનો બિઝનેસ (Waste Material) એટલે કે, વેસ્ટ મટીરિયલને રિસાયકલ કરવાનો બિઝનેસ શરું કરી શકો છો.

રિસાઇકલિંગ બિઝનેસ

આ બિઝનેસમાં તમારે અંદાજે 10થી 15 હજારનું રોકાણ (Low Investment Business) કરવાનું રહેશે. તેની સામે અઢળક કમાણી કરી શકો છો.

આ બિઝનેસમાં તમને સરકાર તરફથી પણ મદદ મળશે. રિસાઇકલિંગ બિઝનેસમાં ખૂબ જ ડિમાન્ડ છે અને ઘણીવાર તમારા કાચા માલ માટે પણ કોઈ ખર્ચ કરવો પડતો નથી.

જો તમારી પાસે  પોતાનો બિઝનેસ શરૂ કરવા પૈસા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. સરકાર જુદા જુદા બિઝનેસ શરૂ કરવામાં લોકોને મદદ કરે છે.

જે પણ વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે, તે મુદ્રા યોજના લોન (Mudra Yojana Loan) હેઠળ રુપિયા 10 લાખ સુધીની લોન લઈ શકે છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.