50 રૂપિયા બચાવો અને 1 કરોડ મેળવો

દરેક વ્યક્તિનું કરોડપતિ બનવાનું સપનું હોય છે. 

 જો તમે તમારા ભવિષ્યની તૈયારી કરી રહ્યા હોવ તો ઓછામાં ઓછું 1 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર કરવું પડશે.

એવામાં જરૂરી છે કે, જલ્દીથી રોકાણની શરૂઆત કરીએ.

જો તમે આગામી 20 વર્ષોમાં 1 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવા માંગો છો. 

તો 25 ટકા વળતર મળવા પર તમારે મહિનાની 1,458 રૂપિયાની SIP શરૂ કરવી પડશે.

આમ કરવાથી તમારે એક દિવસના ઓછામાં ઓછા 50 રૂપિયાની બચત કરવી પડશે.

જેના બદલામાં 20 વર્ષ પછી તમારી પાસે 1 કરોડ રૂપિયાનું મોટુ ફંડ ભેગુ થઈ જશે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.