એકવાર રોકાણ અને જીવનભર કમાણી

સાઈડ બિઝનેસ તરીકે શરૂ કરો આ કામ

મોંઘવારી સામે પહોંચી વળવા દરેક લોકો નોકરીની સાથે સાઈડ બિઝનેસ કરી રહ્યા છે.

ભારતમાં સોપારીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.

પાન-મસાલા અને ગુટખા બનાવવા ઉપરાંત પૂજા-પાઠ માટે પણ તેનો ઉપયોગ થાય છે.

તમે ઓછા રોકાણમાં સોપારીની ખેતી શરૂ કરી શકો છો.

તેની ખેતી નર્સરીની પદ્ધતિથી કરવામાં આવે છે.

સોપારીના છોડોની આસપાસ પાણી ન ટપકવું જોઈએ.

તેનું વૃક્ષ નારિયેરીની જેમ 50થી 60 ફૂટ લાંબુ હોય છે.


7થી 8 વર્ષમાં વૃક્ષમાં ફળ લાગવાનું શરૂ થઈ જાય છે.


બસ એકવાર છોડ વાવ્યા બાદ ઘણા વર્ષો સુધી તેમાં પાક મળતો રહેશે.બજારમાં સોપારી 400થી 700 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સરળતાથી વેચાય જાય છે.તમે જેટલી જમીન પર ખેતી કરશો તેટલો તમારો નફો પણ વધી જશે. 

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો