Heading 1
ફક્ત 70 રૂપિયાનો આ શેર કરાવશે તગડી કમાણી
Heading 1
ગત વર્ષે રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરો એ બંપર રીટર્ન આપીને શેર ધારકોને માલામાલ કરી દીધા છે
Heading 1
RVNLનો શેર વર્ષ 2022ના મલ્ટીબેગર સ્ટોક્સ પૈકી એક છે
Heading 1
છેલ્લા 6 મહિનામાં આ કંપનીના શેર્સ 125 ટકાથી વધ્યા છે
Heading 1
તો છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને પૈસા લગભગ બમણા કરી દીધા છે અને લગભગ 95 ટકા રીટર્ન આપ્યું છે
Heading 1
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર RVNLના શેર્સમાં આવનાર સમયમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે
Heading 1
રીપોર્ટ અનુસાર, RVNLના શેર વર્ષ 2023ના મલ્ટીબેગર સ્ટોક્સમાંથી એક સ્ટોક તરીકે ઊભરી શકે છે
Heading 1
IIFL સિક્યોરિટીઝનું કહેવું છે કે, આગામી એક વર્ષમાં RVNLના શેર 130 રૂપિયા સુધી પહોંચી શકે છે
Heading 1
આ સરકારી કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઇ લેવલ 84.15 રૂપિયા છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.