પગાર જેટલા રૂપિયા અહીંથી કમાઈ શકો
આજકાલ પ્રાઈવેટ નોકરી કરનારા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે.
લોકો પ્રાઈવેટ નોકરીમાં દર મહિને એક નક્કી રકમ પ્રાપ્ત કરે છે.
લોકો ઈચ્છે છે કે, તેમના પગારની જેટલી જ આવક બહારથી પણ થતી રહે.
આજે અમે તમને એક રીત જણાવીશું, જેના દ્વારા તમારા પગારની જેટલી જ કમાણી કરી શકાય છે.
જો તમને પગાર જેટલી જ રકમ દર મહિને કમાવવી છે, તો શેરબજારમાં ટ્રેડિંગ કરી શકાય છે.
ટ્રેડિંગ કરવું ઘણું જોખમી હોય છે, પરંતુ તેમ છતાય સારી કમાણી કરી શકાય છે.
જો માની લો કે પગાર 30 હજાર છે, તો 22 ટ્રેડિંગ દિવસોમાં દરેક દિવસે 1363 રૂપિયા નફો કમાવવો પડશે.
આ રીતે મહિનાના 22 દિવસોમાં આરામથી 30 હજાર રૂપિયા કમાઈ શકાય છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો