આ 7 પ્રાથમિકતાઓને ધ્યાને લઈ તૈયાર કરાયું 2023નું બજેટ
નાણામંત્રી નિર્મલા સીતારમણે પાંચમીવાર દેશનું બજેટ રજૂ કર્યુ છે
બજેટ ભાષણમાં તેમણે જણાવ્યુ કે, બજેટને 7 મુખ્ય બાબતોને ધ્યાનમાં લઈને બનાવાયું છે
જેમાં દરેક વ્યક્તિના વિકાસથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્વેસ્ટમેન્ટ, ગ્રીન ગ્રોથ, યુવા શક્તિ સહિતના મુદ્દા સામેલ કરાયા છે
1. સમાવેશી વિકાસ
મોદી સરકારે દેશના દરેક વર્ગ અને વ્યક્તિને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કર્યુ છે. સરકારે બજેટને સર્વસમાવેશક ગણાવ્યુ છે
2. છેવાડા સુઘી પહોંચવું
આ બજેટમાં સરકારે પ્રયાસ કર્યો છે કે વિકાસ દેશના દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ, જે માટે તેવી નીતિઓ તૈયાર કરાઈ છે
3. ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ
ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા મોદી સરકાર હંમેશા ખૂબ ઉત્સાહિત રહી છે, નાણામંત્રી અનુસાર બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ પર ઘણું ધ્યાન અપાયું છે
4. અનલીશિંગ પોટેન્શિયલ
મોદી સરકાર નવી સંભાવનાઓ પર પણ ખાસ ધ્યાન આપી રહી છે. જેથી, નવી સંભાવનાઓ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે
5. ગ્રીન ગ્રોથ
સરકાર એગ્રીકલ્ચર પર ઘણું ધ્યાન આપી રહી છે. સરકારે બજેટમાં જે સાત પ્રાથમિકતા જણાવી તેમાં ગ્રીન ગ્રોથ પણ સામેલ છે
6. યુવા શક્તિ
સરકારે બજેટમાં યુવા પ્રતિનિઘિત્વનું પણ ધ્યાન રાખ્યુ છે. બજેટમાં સરકારે યુવા શક્તિનું ધ્યાન રાખ્યુ છે
7. નાણાકી ક્ષેત્ર
વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે નાણાકીય ક્ષેત્રમાં પોતાની પ્રાથમિકતા સામેલ કરી છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો