શેરનો કમાલઃ 15 મહિનામાં 1 લાખના 11 લાખ
ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ સ્મોલ કેપ કંપની સર્વોટેક પાવર સિસ્ટમના બોર્ડના રોકાણકારો માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે.
કંપની પોતાના શેરધારકોને પ્રતિ ઈક્વિટી શેર રૂ.0.20 ડિવિડન્ડ આપશે.
કંપની 1:5 રેશિયોમાં સ્ટોક સ્પ્લિટ કરવા જઈ રહી છે.
કંપનીએ પોતાના શેરની ફેસ વેલ્યૂ પ્રતિ ઈક્વિટી શેર રૂ.10માંથી રૂ.2માં સબ ડિવાઈડ કરવાનો નિર્ણય લીધો છે.
કંપનીએ તે માટે 3 ફેબ્રુઆરી રેકોર્ડ ડેટ નક્કી કરી છે.
સમગ્ર ભારતમાં કંપની પોતાની ચેનલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને વિસ્તારિત કરી રહી છે.
નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીએ કંસોલિડેટેડના આધાર પર 83.27 કરોડ રૂપિયાનું નેટ વેચાણ કર્યું છે.
છેલ્લા 1 મહિનામાં આ સ્ટોકમાં 40 ટકાની વૃદ્ધિ થઈ છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.