ઓછા ખર્ચમાં વધુ નફાની ખેતી
આજકાલ ખેડૂતો કમાણી માટે જુદા જુદા આઇડિયા અપનાવતા હોય છે.
દવામાં ઉપયોગી છોડ પ્લાન્ટની ખેતી કરવી પણ એક ખૂબ સારો અને ધીકતી કમાણીનો આઈડિયા બની શકે છે.
ખેડૂતો જો ઓછા ખર્ચમાં વધુ નફાની ખેતી કરવા માગતા હોવ તો સર્પગંધાની ખેતી ફાયદાનો સોદો છે.
માત્ર 80 હજારની આસપાસના ખર્ચમાં દોઢ વર્ષમાં તમે આરામથી 4-5 લાખની કમાણી કરી શકો છો.
તેના ફળ, ડાળીઓ, મૂળિયા સહિતની તમામ વસ્તુઓનો ઉપયોગ થાય છે
તમે કોઈ આયુર્વેદીક દવાઓ બનાવતી કંપની સાથે પણ સીધો કોન્ટ્રાક્ટ કરીને પોતાની ઉપજ વેચી શકો છો.
ચીકણી લોમ માટી, રેતાળ લોમ માટી અને ભારે માટીમાં પણ તેની ખેતી કરી શકાય છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દ. ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં આ તેની ખેતી થઈ શકે છે
સર્પગંધાની ખેતી જૂનથી ઓગસ્ટ સુધી થાય છે.
સર્પગંધાની ખેતીથી પ્રતિ એકર 30 કિલોગ્રામ જેટલા બીજ તો સહેલાઈથી મળી જાય છે.
પ્રતિ કિલો 70-80 રુપિયામાં તેના બીજનું વેચાણ થાય છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો