આજથી અનેક નિયમોમાં મોટા ફેરફાર

GRAP અને દિલ્હી સરકારનો વિંટર એક્શન પ્લાન અમલમાં આવશે

ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરતી વખતે કાર્ડ સંબંધિત જાણકારી વેબસાઈટ પર સેવ નહીં થાય

મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને આજથી નોમિનેશનની માહિતી આપવી જરૂરી

1 ઓક્ટોબર 2022 બાદ કોઈપણ કરદાતા અટલ પેન્શન યોજનામાં સામેલ નહીં થઈ શકે

ડીમેટ એકાઉન્ટમાં લોગિન પહેલા બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન અને પાસવર્ડ રજિસ્ટર કરવો જરૂરી

આજથી અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા

પ્રધાનમંત્રી મોદી દ્વારા આજથી ભારતમાં 5G સેવા શરૂ કરવામાં આવી

આજથી દેશભરમાં વોક્સવેગનની કાર મોંઘી થઈ જશે

સ્મોલ સેવિંગ સ્કીમ પર વ્યાજ દરમાં ફેરફારો કરવામાં આવશે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો