'પુષ્પા' મૂવીવાળા લાલ ચંદનથી કરો કમાણી.

લાલ ચંદનની ખેતી કરીને તમે લાખોની કમાણી કરી શકો.

આ ચંદનને પોતાના ઘરની પાછળ વાડામાં પણ વાવી શકો.

ખેડૂતો ખેતરમાં આ ચંદનની ખેતી કરી કરોડો કમાઈ શકે.

ચંદનના ચાર પ્રકાર લાલ, સફેદ, મોર આયર અને નાગ ચંદન.

ચંદનમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જેથી અનેક દવાઓમાં પણ ઉપયોગ.

વિદેશોમાં પણ લાલ ચંદનની વધુ માંગ રહે છે. જેથી તગડી કમાણી મળશે.

ચંદનનો છોડ લગાવ્યા પછી ઝાડ બને માટે 10-15 વર્ષ રાહ જોવી પડે છે.

આ ખેતી માટે તમારે સરકાર પાસેથી લાઈસન્સ લેવું પડે છે.

શુષ્ક ગરમ વાતાવરણ લાલ ચંદનની ખેતી માટે યોગ્ય છે.

આ છોડને અઠવાડિયામાં માત્ર બે થી ત્રણ લિટર પાણીની જરૂર પડે છે.

સરકાર દર વર્ષે ચંદનના ભાવમાં વધારો કરે છે. તે મુજબ માર્કેટમાં ભાવ નક્કી થાય છે.

હાલ લાલ ચંદનની કિંમત પ્રતિ કિલો  કિંમત 30 હજારથી 40 હજાર રુપિયા આસપાસ છે.

આમ માત્ર એક ઝાડના લાકડા દ્વારા જ તમે લાખો રુપિયા કમાઈ શકો છો.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો