RBI દ્વારા બીટકોઈનની જેમ પોતાની ડિજિટલ કરન્સી બહાર પાડવામાં આવશે.
RBIની ડિજિટલ કરન્સી (e₹-R) નો પાયલટ પ્રોજેક્ટ આજથી શરું થશે.
આ ઈ રુપિયાનો ઉપયોગ પહેલા હોલસેલ સેગમેન્ટ માટે કરવામાં આવશે.
ગવર્નમેન્ટ સિક્યુરિટીના ખરીદ વેચાણ માટે ઈ રુપિયાનો ઉપયોગ થશે.
આ ઉપરાંત ક્રોસ બોર્ડર વેપાર અને અન્ય બીજા સેક્ટર માટે ઉપયોગમં લેવામાં આવશે.
e-Rupee દ્વારા ઇન્ટરબેંક સેટલમેન્ટ સહેલું અને સરળ બનશે.
આગળ જતાં દરેક સામાન્ય માણસ પર આ ઈ રુપિયા મારફત લેવડદેવડ કરી શકશે.
રિટેલ સેગમેન્ટ માટે પાયલટ પ્રોજેક્ટ પણ આજ મહિને શરુ થઈ શકે છે.
જે શરુઆતમાં કેટલીક ખાસ જગ્યાઓ પર ગ્રાહકો અને સેલર્સ માટે ઉપલબ્ધ રહેશે.
કુલ 9 સરકારી અને પ્રાઈવેટ બેંક આ પાયલટ પ્રોજેક્ટમાં સામેલ છે.
હોલસેલ સેગમેન્ટમાં પાયલટ પ્રોજેક્ટ પાટે ચડ્યા બાદ રિટેલ સેગમેન્ટમાં શરું કરાશે.
કુલ 9 સરકારી અને પ્રાઈવેટ બેંક આ પાયલટ પ્રોજેક્ટમાં સામેલ છે.
ટૂંક સમયમાં જ રિટેલ સેગમેન્ટ માટે પણ (e₹-R) વિશે ગાઈડલાઇન્સ બનાવાશે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો