સ્મોલકેપ કંપનીએ મહિનાની અંદર જ રોકાણકારોને તગડું વળતર આપ્યું છે. 

આ કંપની પીએનજીએસ ગાર્ગી ફેશન જ્વેલરી છે.

ગત મહિને 20 ડિસેમ્બરે જ્વેલરી કંપનીના શેરોનું લિસ્ટિંગ થયું હતું. તેના આઈપીઓની પ્રાઈસ 30 રૂપિયા હતી. 

લિસ્ટિંગના દિવસે જ કંપનીના શેર 106 ટકાની તેજીની સાથે 59.85 રૂપિયા પર પહોંચી ગયા હતા. 

રિટેલ રોકાણકારો IPOમાં એક લોટ માટે અરજી કરી શકતા હતા, કંપનીના આઈપીઓમાં 400 શેર હતા. 

જે રોકાણકારોએ IPOમાં 1.20 લાખ રૂપિયાનું રોકાણ કર્યું તેમના રોકાણની કિંમત આજે વધીને 7.27 લાખ રૂપિયા થઈ ગઈ છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.