જો તમને ખબર પડે કે, એક કંપનીએ રોકાણકારોને 29 કારોબારી દિવસમાં 500 ટકાથી પણ વધારે રિટર્ન આપ્યું છે, તો તમે ચોંકી જશો. 

આ કંપની જેમ્સ એન્ડ જ્વેલરીના વેપાર સાથે જોડાયેલી પીએનજીએસ ગાર્ગી ફેશન જ્વેલરી છે. 

આ કંપની જેમ્સ એન્ડ જ્વેલરીના વેપાર સાથે જોડાયેલી પીએનજીએસ ગાર્ગી ફેશન જ્વેલરી છે. 

કંપનીનો આઈપીઓ ગત મહિને 30 રૂપિયાના પ્રાઈસ બેન્ડની સાથે લોન્ચ થયો હતો. 

જો કોઈ રોકાણકારે લિસ્ટિંગના દિવસે આ શેર પર દાવ લગાવ્યો હોત, તો આજે તેને 3 ગણો નફો પ્રાપ્ત થયો હોત.

કંપનીના શેર 20 ડિસેમ્બરે 57 રૂપિયાથી શરૂ થઈને 31 જાન્યુઆરીના રોજ 182 રૂપિયા પર પહોંચી ગયા છે.

એટલે કે એક રોકાણકારને શરૂઆતમાં 1 લાખ 20 બજાર રૂપિયાનું રોકાણ કરવું પડ્યું. જો કે, હવે તેમનું આ રોકાણ 7 લાખ 20 હજાર રૂપિયા થઈ ગયું છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.