અત્યાર સુધી કોઈપણ વાહન ચલાવતા પહેલાં ખિસ્સામાં ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી હતું.
તેના વગર જો તમે કોઈપણ વાહન ચલાવતા જોવા મળો, તો પોલીસ તમારા પર ભારે દંડ લાદી શકે છે.
આવી સ્થિતિમાં જો તમને સમાચાર મળે કે, હવે તમે ડ્રાઇવિંગ લાયસન્સ વિના પણ વાહન ચલાવી શકો છો,
હવે તમે ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખ્યા વગર પણ કાર ચલાવી શકો છો.
આ માટે તમે DigiLocker એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.
ડિજિટલાઈઝેશનને પ્રોત્સાહન આપવા માટે સરકારે હવે ડિજીલોકરની સુવિધા આપી છે.
આમાં તમે લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશન જેવા ઘણાં મહત્વપૂર્ણ કાગળોની સોફ્ટ કોપી રાખી શકો છો
જો તમે ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવો છો, તો તમારે ફક્ત લર્નર લાયસન્સની જરૂર છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો