નવા વર્ષે રૂપિયાને કામે લગાડો અને નોટ ગણો
આગામી થોડા દિવસોમાં વર્ષ 2022 પૂર્ણ થશે અને નવું વર્ષ 2023 શરું થશે.
નવા વર્ષમાં તમારે રોકાણ કરીને તગડી કમાણી કરવી હોય તો નિષ્ણાતોએ કેટલીક ખાસ ટિપ્સ આપી છે.
આ મુજબ રોકાણ કરીને તમે તગડું ફંડ ભેગું કરી શકો છો.
રિઅલ એસ્ટેટ: રિઅલ એસ્ટેટ દેશમાં સૌથી ઝડપથી આગળ વધતી ઈન્ડસ્ટ્રીઝ છે. તેમાં રોકાણ સામે ખૂબજ તગડું વળતર મળે છે.
શેરબજાર: નવા વર્ષમાં પણ તગડું રિટર્ન જોઈતું હોય તો શેરબજાર નંબર વન ઓપ્શન છે.
કોમોડિટિઝ: વર્ષ 2023ની વાત કરીએ તો કોમોડિટિઝ એક સારો ઓપ્શન બની શકે છે.
જેમાં રોકાણ કરીને તમે નવા વર્ષમાં તિજોરી ભરી શકો છો. જેમાં નંબર વન વિકલ્પ ગોલ્ડ છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ: જો તમે ઓછા જોખમે ઊંચુ વળતર મેળવવા માંગતા હોવ તો મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ ઓપ્શન છે.
બેંક ફિક્સ્ડ ડિપોઝિટ: ઓલ ટાઈમ ફેવરિટ ફિક્સ્ડ ડિપોઝિટ પણ તમને નવા વર્ષમાં તગડો ફાયદો આપી શકે છે.
કોર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝિટ: કોર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝિટ જે તે કોર્પોરેટ કંપની પાસે રોકાણ કરવાનો ઓપ્શન આપે છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો