Job Offer, 3 કરોડ રૂપિયા પગાર મળશે
એક તરફ, વિશ્વની પ્રખ્યાત કંપનીઓ કર્મચારીઓને કંપનીમાંથી દૂર કરી રહી છે.
જ્યારે ઓનલાઈન વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે એક પોસ્ટ માટે જણાવ્યું છે જેનો પગાર કરોડોમાં છે.
કંપનીએ ફ્લાઇટ એટેન્ડન્ટની નોકરી વિશે જણાવ્યું છે, જેના માટે વાર્ષિક 3 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવશે.
કંપનીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર જોબ પોસ્ટ કરતાં આ અંગે જાણકારી આપી છે.
કંપનીએ આ નોકરી માટે $60,000 થી $3,85,000 નો પગાર ઓફર કરી રહી છે.
આ રકમ વાર્ષિક રૂ.48 લાખથી રૂ.3.12 કરોડ જેટલી થાય છે.
આ નોકરી ઉત્તરી કેલિફોર્નિયામાં સ્થિત ફ્લાઇટ એટેન્ડન્ટ માટે છે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો