કડવા લીમડાના મીઠાં ફાયદા, તમને બનાવી શકે કરોડપતિ.

લીમડાના પાઉડરથી તગડી કમાણી માટે સમજો બિઝનેસનું આખું ગણિત.

આજના સમયમાં લીમડો ફક્ત આરોગ્યને જ નહીં આર્થિક ફાયદો પણ કરાવે છે.

દેશ અને વિદેશ બંનેમાં લીમડાના પાઉડરની માંગ ખૂબ જ વધી રહી છે.

લીમડાનું ઝાડ તમને ગમે ત્યાં સળતાથી મળી જાય છે. ખાસ કરીને ગામડાઓમાં.

લીમડાના પાંદડાને એકઠા કરીને ધોઈ લો અને પછી તડકામાં સૂકવી દો.

બે-ત્રણ દિવસ તડકામાં રાખ્યા બાદ મિક્સર ગ્રાઈન્ડરમાં તેને ઝીણાં પીસી લો.

જો પાનનો ભુક્કો ઝીણો ન હોય તો ગાળીને બરછટ ભાગને અલગ કરી લો.

એમેઝોન અને ફ્લિપકાર્ટ પર 100 ગ્રામ લીમડાનો પાઉડર રૂ.150માં વેચાય છે.

એટલે કે 1 કિલો પાવડરની કિંમત રુ.1500 મળી શકે છે. હવે નફાનો અંદાજ લગાવો.

પાવડર બનાવી લો તે પછી તમારા માટે સારું પેકિંગ હોવું ખૂબ જ જરૂરી છે. 

અમેરિકા, જાપાન, ચીન જેવા દેશોમાં લીમડાની જુદી જુદી પ્રોડક્ટનો ઉપયોગ વધ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો