આ PSU બેંકના શેર ખરીદવા MFવચ્ચે ખેંચતાણ

પહેલા માત્ર મુઠ્ઠીભર વેલ્યુવાળા ફંડ મેનેજરો તેમના ફંડમાં PSU બેંકોની માલિકી ધરાવતા હતા. 

પરંતુ હવે, આ બેન્કો ધિરાણ વૃદ્ધિ માટે જઈ રહી છે, ત્યારે પીએસયુ બેન્કોને સમાવવા માટે ખેંચતાણ ચાલી રહી છે. 

પંજાબ નેશનલ બેંક - આ સ્ટોકને તાજેતરમાં ઉમેર્યો હોય તેવી કુલ સ્કીમ 23 છે. આ સ્ટોક ધરાવતી કુલ સ્કીમ 31 છે. 

SBI- આ સ્ટોકને નવો ઉમેર્યો હોય તેવી સ્કીમની સંખ્યા 17 છે. આ સ્ટોક ધરાવતી કુલ એક્ટિવ સ્કીમ કુલ 346 છે. 

કેનરા બેંક - આ સ્ટોકને નવો ઉમેર્યો હોય તેવી સ્કીમની સંખ્યા 16 છે. આ સ્ટોક ધરાવતી કુલ એક્ટિવ સ્કીમ કુલ 65 છે.

યુનિયન બેંક ઓફ ઈન્ડીયા - આ સ્ટોકને કુલ 15 સ્કીમે હમણાં જ ઉમેર્યો છે. આ સ્ટોક ધરાવતી કુલ એક્ટિવ સ્કીમ કુલ 21 છે.

ઇન્ડીયન બેંક - આ સ્ટોકને કુલ 6 સ્કીમે હમણાં જ ઉમેર્યો છે. આ સ્ટોક ધરાવતી કુલ એક્ટિવ સ્કીમ કુલ 30 છે. 

બેંક ઓફ ઈન્ડીયા - આ સ્ટોકને કુલ 6 સ્કીમે હમણાં જ ઉમેર્યો છે. આ સ્ટોક ધરાવતી કુલ એક્ટિવ સ્કીમ કુલ 6 છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો