મ્યુચ્યુઅલ ફંડ Redeem કરતા પહેલા ધ્યાનમાં રાખો આ વાતો

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના કેસમાં સેટલમેન્ટ સાઇકલ T+3 દિવસની

સપ્તાહના અંતમાં રિડમ્પશન કરશો તો પૈસા આવતા વધારે સમય લાગશે

ડેટ ઇક્વિટી ફંડના કિસ્સામાં સેટલમેન્ટની સાઇકલ T+1 દિવસની

નેટ એસેટ વેલ્યુ (NAV) મેળવવાનો કટ ઑફ સમય બપોરના 3 વાગ્યા સુધી

3 વાગ્યા પહેલા ઓર્ડર કરો તો તે જ દિવસની NAV પર એન્ટ્રી પડશે

3 વાગ્યા બાદ ઓર્ડર કરશો તો બીજા દિવસની NAV પર એન્ટ્રી પડશે

1 વર્ષથી ઓછા સમયમાં બહાર નીકળો છો તો 1% એક્ઝિટ ચાર્જ લાગશે

ઇક્વિટી ફંડ્સ પર ટૂંકા ગાળાના મૂડી લાભો પર 15%ના દરે લાગશે ટેક્સ

ઇક્વિટી ફંડ પરનો લાંબા ગાળાનો મૂડી લાભ માત્ર રૂ. 1 લાખ સુધી કરમુક્ત

આ અંગે વધુ વાંચો

Click Here