કરોડપતિ બનાવતી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ

કરોડપતિ બનવું હોય તો આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રોકાણ કરો 

ટાટા સ્મોલ કેપ - આ મ્યુચ્યુઅલ ફંડે 31.87 લાખનું રિટર્ન આપ્યું છે. 3 વર્ષમાં 1 લાખને વધારીને 2.56 લાખ રૂપિયા બનાવી દીધા છે.

ટાટા ડિજિટલ ઈન્ડિયા - આ મ્યુચ્યુઅલ ફંડે 3 વર્ષમાં સરેરાશ 28.37 ટકાનું વળતર આપ્યું છે.

ટાટા રિસોર્સિઝ એન્ડ એનર્જી - આ મ્યુચ્યુઅલ ફંડે દર વર્ષે 25.56 લાખનું રિટર્ન આપ્યું છે. 3 વર્ષમાં 1 લાખને વધારીને 2.14 લાખ રૂપિયા બનાવી દીધા છે.

ટાટા ઈન્ડિયા ફાર્મા એન્ડ હેલ્થ કેર - મ્યુચ્યુઅલ ફંડે 23.18 ટકા વળતર આપ્યું છે. 3 વર્ષમાં 1 લાખ રૂપિયાને વધારીને 2 લાખ રૂપિયા બનાવી દીધા છે. 

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.