અત્યાર સુધી બજેટમાં આવેલા મોટા પરિવર્તનો
Budget 2023
ત્યારે, શું તમને ખબર છે કે બજેટમાં અત્યારસુધી ઘણા મોટા પરિવર્તનો થયા છે
Budget 2023
ભારતનું પહેલું બજેટ સંવિધાનની રચના પહેલા પ્રથમ નાણામંત્રી શણમુખમ શેટ્ટી દ્વારા 26 નવેમ્બર 1947માં રજૂ થયું હતું
Budget 2023
1955 સુધી બજેટ માત્ર અંગ્રેજીમાં છપાતું હતું
Budget 2023
ત્યારબાદ 1956થી યુનિયન બજેટ હિન્દીમાં પણ છપાવા લાગ્યું
Budget 2023
2016 સુધી બજેટ ફેબ્રુઆરીના અંતિમ દિવસે રજૂ કરવામાં આવતું હતું
Budget 2023
2017માં તેમાં પરિવર્તન આવ્યો અને બજેટ રજૂ કરવાનો દિવસ 1 ફેબ્રુઆરી કરાયો
Budget 2023
2016 સુધી રેલવે બજેટ અલગ રજૂ કરવામાં આવતું હતું
Budget 2023
પરંતુ, 2017થી રેલવે બજેટને પણ મુખ્ય બજેટનો ભાગ બનાવી દેવામાં આવ્યો
Budget 2023
1999 પહેલા બજેટ સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું
Budget 2023
1999થી બજેટ સવારે 11 વાગ્યે રજૂ થવા લાગ્યું
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો