આ ચોકલેટ શેરમાં વધી મીઠાશ 

શેરબજારમાં કોના ભાગ્ય ક્યારે ખુલી જાય તે કહી ન શકાય.

ચોકલેટ બનાવતી કંપની લોટસ ચોકલેટનો શેર પણ એક મહિનાથી અપર સર્કિટ પર છે.

બુધવારે પણ આ શેર 5 ટકાની તેજીની સાથે 295.15 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો.

શેરનું 52 સપ્તાહનું ઊંચુ સ્તર  295.15 અને નીચુ સ્તર 81.90 રૂપિયા છે.

1 વર્ષમાં આ શેર રોકાણકારોના રૂપિયા બમણા કરી દીધા છે.

જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા કંપનીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવીને હોલ્ડ રાખ્યા હોત, તો આ જે તેના 6 લાખ રૂપિયા થઈ ગયા હોત.

જો કોઈ રોકાણકારે 1 મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો તેની મૂડી આજે વધીને 2,77,788 રૂપિયા છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.