LIC પોલિસી હોય તો આ સર્વિસ મફતમાં મળે
સંચારના માધ્યમ તરીકે વ્હોટસએપ ઝડપથી પ્રસિદ્ધ થયું છે.
વ્હોટસએપનો ઉપયોગ પર્સનલ યૂઝની સાથે-સાથે બિઝનેસ કંપનીઓ પણ તેના વેપારને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કરે છે.
આ કડીમાં વીમાધારકો માટે સારી ખબર છે. LIC એ વ્હોટસએપ સર્વિસ લોન્ચ કરી છે.
જેમાં ગ્રાહકોને પોલિસી સાથે જોડાયેલા ફીચર્સ અને વિગતો મળી જશે.
જાણકારી અનુસાર, પોલિસીધારક માટે તેની પહેલી ઈન્ટરએક્ટિવ વ્હોટસએપ સેવાને શરૂ કરવામાં આવી છે.
વ્હોટ્સએપ પર આ સેવાનો ફાયદો ઉઠાવવા માટે પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
તમે એલઆઈસીના ગ્રાહક પોર્ટલ www.licindia.in પર જઈને તેની પોલિસી રજિસ્ટ્રેશન કરાવી શકો છે.
ઓનલાઈન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યા પછી કેટલાક પગલાઓ દ્વારા આ સેવાનો લાભ લઈ શકો છો.
LIC WhatsApp servicesનો ઉપયોગ કરવા માટે તમારે ફોનના કોન્ટેક્ટમાં એલઆઈસીના ઓફિશિયલ વ્હોટસએપ નંબર (8976862090) ને સેવ કરવો પડશે.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો