18 રૂપિયા બચાવો અને 8 લાખ મેળવો

LIC દરેક વર્ગના લોકો માટે પોલિસી લઈને આવે છે.

જો કે મહિલાઓ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદવામાં પાછળ રહે છે.

એટલા માટે એલઆઈસીએ ખાસ મહિલાઓ માટે એક પોલિસી લોન્ચ કરી છે.

આ પોલિસીનું નામ આધારશીલા પોલિસી છે. 8થી 55 વર્ષની ઉંમરની મહિલાઓ આનો લાભ લઈ શકે છે.

આ પોલિસીમાં કોઈ પણ મહિલા ઓછામાં ઓછા 75 હજાર અને મહત્તમ 3 લાખ રૂપિયાનો વીમો લઈ શકે છે.

30 વર્ષની ઉંમરમાં જો રોજના 58 રૂપિયાની બચત કરવામાં આવે, તો એક વર્ષમાં 21,918 રૂપિયા જમા થશે.

આમ, તમે 20 વર્ષ દરમિયાન 4,29,392 રૂપિયાનું રોકાણ કરો, તો પાકતી મુદ્દતે 7,94,000 રૂપિયા મળશે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો