મહિને 30 હજાર કમાવવા છે?
આજે અમે તમને આવા જ એક બિઝનેસ વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જેની તમે ઓછા રોકાણથી શરૂઆત કરી શકો છો.
માત્ર 5 હજારમાં તમે પોતાનો એક બિઝનેસ શરૂ કરી શકો છો અને દર મહિને બમ્પર કમાણી કરી શકો છો.
આ કુલ્હડ બનાવવાનો બિઝનેસ છે.
ભારતમાં મોટી વસ્તી ચાની શોખીન છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પણ કુલહડમાં ચાની માંગ રહે છે.
કેન્દ્ર સરકાર પણ કુલહડ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે મદદ કરે છે.
આ બિઝનેસમાં તમારે માત્ર 5 હજાર રૂપિયાનું રોકાણ કરવાની જરૂર હશે.
ચાનો કુલહડ બહુ જ સસ્તો હોવાની સાથે-સાથે પર્યાવરણની દ્રષ્ટિએ પણ સુરક્ષિત હોય છે.
ચાના કુલહડનો ભાવ લગભગ 50 રૂપિયા પ્રતિ સો હોય છે.
કુલહડવાળી ચાની કિંમત 15તી 20 રૂપિયા સુધી હોય છે.
જો બિઝનેસ બરાબર રીતે ચાલે તો, 1 દિવસમાં 1000 રૂપિયા સુધી બચત કરી શકાય છે.
આ જ કારણ છે કે, મહિનામાં તમે 30,000 રૂપિયા સુધી કમાઈ શકો છો.
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો