હવે નોકરી જશે તો પણ મળશે પગાર!

જીવન અને આરોગ્ય વીમાની જેમ, નોકરીના વીમાનો પણ કોન્સેપ્ટ જોવા મળી રહ્યો છે

જો કે, ભારતમાં નોકરી વીમા સંબંધિત કોઈ અલગ પોલીસી નથી

તેને ટર્મ અને અન્ય ઇન્શ્યોરન્સ પ્રોડક્ટની સાથે રાઇડર તરીકે એડ કરી શકાય છે

જો પોલિસીમાં આપવામાં આવેલા કોઈપણ કારણને કારણે વ્યક્તિ તેની નોકરી ગુમાવે છે,

તો આવી સ્થિતિમાં તેને નાણાકીય સુરક્ષા આપવામાં આવશે

તમે તેને તમારી અન્ય વીમા પૉલિસીઓ સાથે એડ ઓન કવર તરીકે લઈ શકો છો

કોઈપણ કારણસર નોકરી ગુમાવવાના કિસ્સામાં, વીમાધારકે વીમા કંપનીને જાણ કરવી પડશે

અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે. ચકાસણી પૂર્ણ થયા પછી, વીમા કંપની દાવો આપે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો