બચત ખાતા પર 7.5 ટકા વ્યાજ મેળવવું છે?

વર્તમાનમાં લગભગ બધા જ વ્યક્તિઓ બેંકમાં બચત ખાતું ધરાવે છે.

બચત ખાતામાં કોઈ પણ વ્યક્તિ ગમે તેટલા રૂપિયા રાખી શકે છે.

દરેક બેંકોમાં બચત ખાતા પર વ્યાજ દર અલગ-અલગ હોય છે.

આજે અમે તમને એવી બેંકો વિશે જણાવીશું જે બચત ખાતા પર 7.5 ટકા વ્યાજ આપી રહી છે.

આ બેંક બચત ખાતા પર 7.5 ટકા વ્યાજ આપી રહી છે.

Ujjivan Small Finance Bank

આ બેંક બચત ખાતા પર 7 ટકા વ્યાજ આપી રહી છે.

AU Small Finance Bank

બચત ખાતા પર 7.5 ટકા વ્યાજ મેળવવું છે?

Bandhan Bank

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો