નિર્મલા સિતારમણના 5 વર્ષના 5 અંદાજ
1 ફેબ્રુઆરી 2023એ નાણામંત્રી નિર્મલા સિતારામણ દેશનું પાંચમું બજેટ રજૂ કરી રહ્યા છે
નાણામંત્રી નિર્મલા સિતારમણના છેલ્લા પાંચ વર્ષનો બજેટ લુક કંઈક આવો હતો
વર્ષ 2023 રજૂ કરતા સમયે નિર્મલા સિતારમણે લાલ રંગની સાજી પહેરી છે, જેમાં બ્લેક બોર્ડર છે
આ પહેલા 21 ફેબ્રુઆરી 2022માં બજેટ રજૂ કરતી વખતે તેમણણે રેડ બ્રાઉન હેન્ડલુમ સાડી પહેરી હતી
વર્ષ 2021માં નાણામંત્રી નિર્મલા સિતારમણે લાલ અને ઓફ-વ્હાઈટ Pochampalli હેન્ડલુમ સાડી પહેરી હતી
2020માં નિર્મલા સિતારમણે પીળી ગોલ્ડ સિલ્ક સાડી પહેરી હતી. તેમનો આ લુક ખૂબ જ ફેમસ થયો હતો
2019માં નાણામંત્રીએ સિંપલ ગુલાબી Mangalgiri સાડી પહેરી હતી, જેમાં ગોલ્ડન બોર્ડર હતી
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો