દમદાર લુક અને આકર્ષક ફીચરને કારણે એપ્પલ આઈફોન યૂઝર્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી ચૂક્યો છે.

સિક્યોરિટી અને પ્રાઈવેસીના મામલે iPhone ઘણો પ્રભાવી છે.

એપ્પલે ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેની લેટેસ્ટ iPhone 14 સીરીઝ લોન્ચ કરી હતી.

iPhone 14 જેનો 128જીબીનો સ્ટોરેજ વેરિએન્ટ ફ્લિપકાર્ટ પર 12,901 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર 66,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

પણ તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કાર્ડ પર 5 ટકા કેશબેક મેળવી શકો છો. 

આ ઉપરાંત ફ્લિપકાર્ટ તમારા જૂના મોબાઈલના બદલામાં 21,400 રૂપિયા સુધીની છૂટ આપી રહ્યું છે.

જો તમને કાર્ડ્સ અને એક્સચેન્જ ઓફર હેઠળ મહત્તમ છૂટ મળે છે, તો Apple iPhone 14 માત્ર 45,590 રૂપિયામાં મળી શકે છે.

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો